Ghalib 歌詞

બદનસીબ હું કમ નસીબ હું કોને જઈને કઉ ,
તારી યાદ માં તારા વગર હું રહુ ,
બદનસીબ હું કમ નસીબ હું કોને જઈને કઉ ,
તારા પાલવ નું કફન જો આવે તો અમર થઈ જઉ
કે અળગો તારા થી ના કર
કે દૂર તું તારા થી ના કર
કે અળગો તારા થી ના કર મને
ગાલિબ જોડે થી શબ્દો લઈને હું
લખું તારા માટે , લખું તારા માટે
ગાલિબ જોડે થી શબ્દો લઈને હું
લખું તારા માટે , લખું તારા માટે

દિલ વગર ની ને દિલ દઈને બેઠો
મન મા એની હું જીદ લઈને બેઠો
તારુ પણ તુટે એક દી દિલ
તડપી પોકારે તું હાયે મારું દિલ
મૌત મને આવે તો રોવના આવતા
ત્યારે ક્યાં સમજ્યા હવે જોવા ના આવતા
નાજુક દિલ મારું દુખાયા ના કર
અરે નિભાવો ના હોય તો પ્રેમ ન કર
બરબાદ કરવો હોય તો મને પૂરેપૂરો કર
શ્વાસ મારા ચાલે આમ અધૂરો ના કર
ધ્રૂજે હાથ મારા એવી હાલત હતી
તું ત્યાં ખુશ તને ખબર નતી
દિલ નું દર્દ ફરીથી મારું જાગ્યું
તમને જોયાને વાગ્યા પર વાગ્યું
દર્દ મને થાય Swaggy આહ ના કરે
Swaggy ના દર્દ મા લોકો વાહ વાહ કરે
તારી ચિઠ્ઠી ગંગા માં પધરાવી
આગ વેહતા પાણી માં લગાવી
છોડી ગઈ તું મારી કોઇ ભૂલ છે
પાછી આવે મારી દુઆઓ કબૂલ છે
વરસુ તો ભાદરવો હું ,
સળગ્યો વૈસાખ હું
તારી યાદ માં બન્યો વૈરાગ હું
વરસુ તો ભાદરવો હું ,
સળગ્યો વૈસાખ હું
તારી યાદ માં બન્યો વૈરાગ હું
કે અળગો તારા થી ના કર
કે દૂર તું તારા થી ના કર
કે અળગો તારા થી ના કર મને
ગાલિબ જોડે થી શબ્દો લઈને હું
લખું તારા માટે , લખું તારા માટે
ગાલિબ જોડે થી શબ્દો લઈને હું
લખું તારા માટે , લખું તારા માટે

分享連結
複製成功,快去分享吧
  1. Ghalib
Swaggy The RapperSoham Naik所有歌曲
  1. Majbooriyaan
  2. Jis Din Tum
  3. Aa Bhi Jaa
  4. Raanjhana Ve
  5. Ghalib
  6. Mon Kharap-e Bristi
Swaggy The RapperSoham Naik所有歌曲

Swaggy The RapperSoham Naik熱門專輯

Swaggy The RapperSoham Naik更多專輯
  1. Swaggy The RapperSoham Naik Ghalib
    Ghalib
  2. Swaggy The RapperSoham Naik Aa Bhi Jaa
    Aa Bhi Jaa
  3. Swaggy The RapperSoham Naik Jis Din Tum
    Jis Din Tum
  4. Swaggy The RapperSoham Naik Girlfriend (Original Motion Picture Soundtrack)
    Girlfriend (Original Motion Picture Soundtrack)
  5. Swaggy The RapperSoham Naik Raanjhana Ve
    Raanjhana Ve
  6. Swaggy The RapperSoham Naik Majbooriyaan
    Majbooriyaan